×
Loading...

Quran Gujarati 45 by www.anmolislamicpublication.org nadiad 3...

Book Information

TitleQuran Gujarati 45
Creatorwww.anmolislamicpublication.org nadiad 387001 gujarat india + 91 98980 88266
Year2015-09-03
Languageguj
Mediatypeimage
Subject#islam, #quran, #hadith, #hadeeth, #muslim, #muhammad, #fb islamic post, #Dua Post, #Quran Image, #Hadith Image, #dua image, #quran image in hindi languge, #hadith image in hindi language, #Quran Image in Gujarati Language, #hadith Image in Gujarati anguage #islamicbooksingujaratilanguage #islamicbooksinhindilanguage
Collectionanmol-islamic-publication
Uploaderanmolislamicpublication
IdentifierQuranGujarati45
Telegram icon Share on Telegram
Download Now

Description

આ દુનિયા અને માનવીનું જીવન નિર્થક નથીહકીકત તો એ છે કે મનુષ્ય પોતાના રબ (પ્રભુ)નો ખૂબ કૃતઘ્ન છે, અને તે સ્વયં આના પર સાક્ષી છે, અને તે ઘન-દોલતના પ્રેમમાં ખરાબ રીતે ગ્રસ્ત થઈ ગયો છે. તો શું તે સમયને તે નથી જાણતો જ્યારે કબરોમાં જે કંઈ (દટાયેલું) છે તેને કાઢી લેવામાં આવશે. અને હૃદયોમાં જે કંઈ (છુપાયેલું) છે તેને બહાર કાઢીને તેની તપાસ કરવામાં આવશે -- ચોક્કસપણે તેમનો રબ તે દિવસે તેમની પૂરી માહિતી રાખતો હસે. (કુરઆન, સૂરઃ આદિયાત, 6-11)